જામનગર મોર્નિંગ - જામનગર. ટાઈના નવા નિયમ મુજબ તમારી પસંદની ચેનલ પસંદ કરવાની ગ્રાહકોને અપાયેલી છૂટનો વિરોધ આજે જામનગરના કેબલ ઓપરેટરો દ્વારા કરવામાં આવ્યો હતો અને ઓપરેટરોએ પોતાના સેટઅપ બોક્સ રોડ પર ફેંક્યા હતા તથા ટાઈ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.