જેટકિંગ સંસ્થાને સૌથી વધારે જોબ અપાવવા માટે લિમ્કા બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું છેં.

ભારતમાં ડીઝીટલ કૌશલ્યનો વિકાસ કરતી જેટકિંગ સંસ્થા પોરબંદરમાં નવા કેન્દ્રની શરૂઆત કરી રહી છેં.

પોરબંદરમાં જેટકિંગ સંસ્થાનું સંચાલન યુગ ઈન્ફોટેક ફર્મ દ્વારા કરવામાં આવી રહ્યું છેં.
જેટકિંગ સંસ્થામાં Jchne + Cloud અંતર્ગત 10+2માં B.A., B.com., B.B.A. અને B.Sc તથા MNA plus cloud અંતર્ગત B.E., B.Tech, B.Sc(it), M.C.A., M.Tech  તેમજ હેકરને ટ્રેક કરવા વિગેરે અનેક કોર્ષની સવલત પોરબંદરમાં જેટકિંગ સંસ્થા દ્વારા આપવામાં આવશે. તેમજ કંપનીના જણાવ્યા મુજબ કોર્ષ પુર્ણ થયા બાદ નોકરીની 100% ગેરેંટી જેટકિંગ કંપની વિદ્યાર્થીઓને આપે છેં.

જેટકિંગ સંસ્થા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ સાથે વિશેષ કરાર આધારિત કોર્ષીસ ચલાવે છેં. તેમજ 5000+ કંપની જેટકિંગ સાથે જોડાયેલ છેં. જે કંપનીઓમાં જેટકિંગ પોતાની સંસ્થાના વિદ્યાર્થીઓને નોકરી પુરી પાડે છેં.

જેટકિંગ સંસ્થાના 100 થી વધારે કેન્દ્રો હાલ કાર્યરત છેં.

જેટકિંગ સંસ્થાના પોરબંદરના કેન્દ્રનું સંચાલન યુગ ઈન્ફોટેક નામની પોરબંદરની ફર્મ દ્વારા કરવામાં આવશે.

જેટકિંગના પોરબંદર ખાતેના સેન્ટરની શરૂઆત તા.11 ફેબ્રુઆરી 2019 થી પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને જેટકિંગના જોઈનીંગ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવનાર છેં.

r