જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના હાપા રોડ પરથી શુક્રવારે સાંજે પસાર થયેલા જીજે-૧૦-સીએફ-૧૪૨૩ નંબરના એક્સેસ સ્કૂટરે પોલીસે શકના આધારે રોકાવી તેના ચાલક રામેશ્વરનગરની શેરી નં. ૧માં રહેતા જગદીશ ધીરૃભાઈ ગોહિલ નામના કોળી શખ્સની તલાસી લેતા આ શખ્સના કબજામાં રહેલા થેલામાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા પોલીસે બોટલ તથા સ્કૂટર કબજે કરી જગદીશની ધરપકડ કરી છે.