જામનગર મોર્નિંગ - જામનગર 
કાલાવડમાં ખોડીયારપરા ખાતે રહેતી ભારતીબેન નિલેષભાઈ પ્રજાપતિ નામની 33 વર્ષની પરણીતા ગત તા. 19/3ના રોજ સવારના ઘરેથી ગુમ થયેલ છે. ગુમ થનાર પરિણીતા વિષે કોઈને માલુમ હોય તો કાલાવડ પોલીસ મથકનો સંપર્ક કરવા તપાસકર્તા અધિકારી દ્વારા અપીલ કરાઈ છે.