જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલીંગ તથા ડ્રોન કેમેરાની મદદથી ભંગ કરનારા ઝપટમાં આવ્યા

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં  લોકડાઉનના પગલે તપાસ ચલાવવામાં આવી રહી છે દરમિયાનમાં વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે બીજી બાજુ ગલી, શેરીઓમાં તે કેટલાક લોકો બિનજરૂરી રીતે પસાર થતા હોય જેથી આવા લોકોને અટકાવવા માટે આડસ નાખવામાં આવી છે. વધુ 258 શખ્સની અટકાયત કરી કાર્યવાહી કરી હતી. 
મળતી વિગત મુજબ સીટી એ વિસ્તારમાંથી મનીષભાઇ રજનીકાંતભાઈ વોરા, અબ્દુલ કાદર અશરફભાઈ લૂશવાલા, અમીરઅલી જુમાભાઈ હેમનાણી, હુશેનભાઈ રજાકભાઈ સમા, હાસનભાઈ હાસભાઈ ઘાણીવાલા, અમીન મજીદભાઈ ફૂલવાલા, મહેશ અમુભાઇ નાખવા, રાજુ ભવરલાલ જાટ, અતુલ રણછોડભાઇ મંગે, જીગ્નેશ મનસુખભાઇ મકવાણા, જયેન્દ્ર પ્રકાશભાઇ નંદા, સાંરગ કીશોરભાઇ નંદા, રાજ વિપુલભાઇ કનખરા, નીતીનભાઇ વિપુલભાઇ કનખરા,
હર્ષદ રમેશભાઇ કટારમલ, ભાવીનભાઇ હરકીશનભાઇ કડેચા, હરીશભાઇ જેઠાભાઇ પાગડા, ચીંતન દામજીભાઇ કોઠીયા, ભગવાનજી તુલીસભાઇ ચૌહાણ, રીશીત દિનેશભાઇ ગુઢકા, અભય મોહનલાલ ભીંડી, હેમત મનસુખભાઇ ભટી, પરેશભાઇ જાદવજીભાઇ સંચાણીયા, હરેશ સેવકરામ આશવાળી, હિરાભાઇ કનૈયાલાલ ખધાણી, ગીરીશ ભારમલ માલદે, મુરલીભાઇ જવાહરભાઇ ખેપટવાલ, જયેશ પરમાણંદભાઇ તલળેજા, કનૈયાલાલ સુંદરલાલ માખેજા, મેહુલભાઈ અરવિંદભાઈ ફલીયા, અમીરભાઈ અશોકભાઈ કટારમલ, દિપકભાઈ હસમુખભાઈ નાખવા, જયેશભાઈ અમુભાઈ નાખવા, ઈમરાનભાઈ હાસમભાઈ સેતા, જીતેંદ્ર્ભાઈ ચમનલાલ ધોધલીયા, સલીમભાઈ હુશેનભાઈ શેખ, હુશેનભાઈ દાઉદભાઈ રીંગણીયા, મોસીનભાઈ ઈકબાલભાઈ ડાકોરા, ચીરાગ ભરતભાઇ અસ્વાર, ભરતભાઇ મણીલાલ અસ્વાર, કેતનભાઇ બટુકભાઇ ભારદીયા, દેવશીભાઇ કારાભાઇ કણજરીયા, હીરનભાઇ પરષોતમભાઇ વડગામા, મેહુલભાઇ હરીભાઇ નાઢા, મનીષભાઈ રમેશભાઈ કટ્ટારમલ, સફારાજભાઈ બોદુભાઈ બ્લોચ, બોદુભાઈ ઉમરભાઈ બ્લોચ, કલ્પેશ રમેશભાઈ લખીયર, લલીત હરીલાલ બોસમીયા, અભય કમલેશભાઈ કામળીયા, ઈબ્રાઈમ મહમદ દરજાદા, ઈકબાલ હાસમભાઈ રુજા, કમલેશ જયતીલાલ નડીયાધરા, દીલીપ ડાયાલાલ કામડીયા, પ્રકાશ દેવસુરભાઇ યાદવ, હિતેશ મનજીભાઇ જાદવ, શાંતીલાલ અરજણભાઇ મકવાણા, અકબરહુશેન નુરમામદ બ્લોચ, રીયાઝ હનીફભાઇ બ્લોચ, ભાવિક કાંતીભાઇ નંદા, પ્રિયેશ પંકજભાઇ કનખરા, પ્રદિપભાઇ મોહનભાઇ નાખવા, ભરત કેશવલાલ નાખવા, નારણભાઈ કાનજીભાઈ ગોરી, રાજુભાઇ વીરજીભાઇ મકવાણા, સુરેશ મેઘજીભાઇ ગોરી, મહમદ અલ્લારખા ખુભીયા, મુન્નો જેઠાલાલ વશીયર, પ્રિતેશ રમેશભાઇ ગજરા, અલ્તાફભાઇ અલ્લારખાભાઇ શેખ, જિતેશ સતાભાઇ પંડ્યા, રાજુભાઇ જયંતીભાઇ મકવાણા, ભીખાભાઇ ગોવીંદભાઇ મંગે, વિપુલભાઇ બાબુભાઇ પરમાર, દીપક વિઠલભાઇ માવ નામના શખ્સોએ સીટી એ પોલીસે નોટીસો આપી કાર્યવાહી કરી હતી. 
મેઘપર પોલીસ વિસ્તારમાંથી રમેશભાઇ વકુભાઇ નાગેશ, દિનેશભાઇ શ્યામજીભાઇ ભટ્ટ, કૈલાશભાઇ પરબતભાઇ મોરડા, મહેન્દ્ર તારુસીંગ  રાજપુરોહીત, ઇસ્માઇલભાઇ જુસબભાઇ ચાકી, અરજણભાઈ પરષોત્તમભાઈ ચૌહાણ, હિરેનભાઈ અરજણભાઈ ચૌહાણ નામના શખ્સની અટકાયત કરી હતી. જયારે બેડેશ્વરમાંથી નવાઝ સતાર પલેજા, આસીફ અબ્દુલભાઇ સાંધાણી, મીરમાદ અબ્દુલાભાઇ સંઘવાણી, અસરફ એલીયા સાયચા, ઇરફમાન નુરમામદ પરીઠ,  રફીક અલીભાઇ સોઢા, કાનજી સોમાભાઇ કટારીયા, હાજી મામદ સરીફ સોઢા, ફીરોજ દાઉદભાઇ સાયચા,  ભદ્રેશ તુલશીદાસ ગોકાણી, વિક્રમ ભીખુભાઇ ડાભી,  શબીર સુલેમાન બુચડ, પરાગ દયાળજીભાઇ કણજારીયા, ભાવેશ પ્રમજી પરમાર, કૃણાલ વસરામપુરી ગૈાસ્વામી,  નાનજીભાઇ ગોકળભાઇ કણજારીયા,  આમીન ઇસ્માલભાઇ કકલ,  અસગર જુસબ દલ,  રમેશભાઇ બીજલભાઇ રાઠોડ,  ઉમર અબ્દુલભાઇ કટીયાની અટકાયત કરી હતી. 
જયારે કાલાવડ ગ્રામ્યમાંથી ભગવાનજીભાઇ ઉર્ફે બાઘુભાઇ શામજીભાઇ નારીયા, ધવલભાઇ મુળજીભાઇ ગડારા, પંચ બી વિસ્તારમાંથી દડીયા ગામેથી અલ્લારખા કાસમભાઇ ઉઢેચા, હસમુખભાઇ માવજીભાઇ સીતાપરા, કરશનભાઇ નારૂભાઇ વારંગીયાની તથા  ગુલાબનગરમાંથી દિપકભાઇ સિદીભાઇ હળવદીયા, હંસરાજભાઇ દેવજીભાઇ હળવદીયા, મોટી બાણુંગારમાંથી ચિરાગભાઇ નારણભાઇ પારીયા, ધમેંદ્રભાઇ ભીમજીભાઇ પારીયા, ગૌતમભાઇ દામજીભાઇ પારીયા, રણજીતભાઇ બધાભાઇ જાદવ, ધુતરપારમાંથી વિનોદભાઇ વલ્લભભાઇ હરસોડા, જામજોધપુરના બુટાવદરમાંથી  પરેશ ઉર્ફે પંકજ  મોહનભાઇ સોલંકી, જેઠાભાઇ ઉર્ફે જયેશ ખાખાભાઇ ચંદ્રપાલ, પંકજ લાખાભાઇ પરમાર, લખમણ દુદા રાવલીયા, કરમણ કાના મોરી  નામના શખ્સની અટકાયત કરી હતી. 
ઉપરાંત સીટી સી વિસ્તારમાંથી પુષ્કરભાઈ ભગવાનજીભાઈ ગજેરા, ડાડુભાઈ કારાભાઈ કરમુર, સચીનભાઈ અરવીંદભાઇ હરીયાણી, મુકેશકુમાર જગદીશભાઇ સીસોદીયા, સંજયસિંહ ચતુરસિંહ જાડેજા, કાનાભાઇ અરજણભાઇ નંદાણીયા, રાધેશ્યામ ઉમાકાન્ત વર્મા, કાન્તીલાલ સામજીભાઇ સૌમ્યા, ભરતભાઇ ધરમશીભાઇ વસોયા, રોહીતભાઇ રામશીભાઇ વસોયા, જયેશભાઇ રામજીભાઇ વસોયા, કરણસિંહ ફતેહસિંહ ચૌહાણ, નિલેશ ટપુ પાદરીયા, જતીન વલ્લભ વાજા નામના શખ્સોની અટકાયત કરી હતી. 
સીટી બી વિસ્તારમાંથી સુખાભાઈ ભવાનભાઈ ઘોળકીયા, મનીષભાઈ રાહુલભાઈ પાસવાન, અનીલભાઈ સુરેશભાઈ ભગત, ભાયાભાઈ સવાભાઈ આહિર, યુસુફભાઈ ઈબ્રાહીમભાઈ સાંઘાણી, કેવીન રાજેશભાઇ વેકરીયા, પાવન રાજેશભાઇ વેકરીયા, ભાવેશ હરદાસભાઇ રબારી, વજુભાઇ પાલાભાઇ મોરી, જયેન્દ્રસિંહ જોરૂભા ચુડાસમા, કૈલાશભાઈ ઈશ્વરભાઈ ગોસાઈ, કિશોરભાઈ મનસુખલાલ મકવાણા, કનકસિંહ હઠીસિંહ જાડેજા, સોહીલ યુનુશભાઈ દરજાદા નામના શખ્સોની અટકાયત કરી હતી. જયારે સિક્કામાંથી એજાજ હનીફભાઇ ખોડ, બળુભા મનુભા ચોહાણ, શાહુલ સુલ્તાનભાઇ મુસ્લીમ નામના શખ્સની અટકાયત કરી હતી. 
તેમજ જામજોધપુરના ગોરખડીમાંથી અશ્વીનભાઇ મનજીભાઇ વાઘ, અશોકભાઇ મગનભાઇ ચીકાણી, દરેડમાંથી હીતેશભાઇ દયાળજીભાઇ બકરાણીયા, રૈયાભાઇ વેલાભાઇ ટોયટા, પરાગભાઇ ઉર્ફે પરેશભાઇ કાળુભાઇ સોલંકી નામના શખ્સોની અટકાયત કરી હતી. 
સીટી સી વિસ્તારમાંથી કિંજલભાઇ ગોરધનભાઇ અજુડીયા, પ્રફુલભાઈ કલ્યાણજીભાઇ સભાડીયા, આશિષભાઈ ગોરધનભાઈ અજુડીયા, કૌશીકભાઈ હરીભાઈ ગલાણી, કારાભાઈ હીરાભાઈ બાંભવા, અજયભાઇ ખેરાજભાઈ નંજર, અનોપસિહ હેમુભા વાઢેર, અશોકભાઈ વશરામભાઇ ભુત, જીતેન્દ્રભાઇ બટુકપરી ગોસ્વામી, સીટી બી વિસ્તારમાંથી મહેશભાઇ મનસુખભાઈ અંતરેશા, પ્રભુભાઇ મગનભાઇ અંતરેશા, મનસુખભાઇ મગનભાઇ અંતરેશા, અશોક ભુપતભાઇ દેવગામડીયા, શૈલેશ બાબુભાઇ ઇન્દરીયા, જાડેજા ભરતસિહ કરશનજી, શામજીભાઇ આલાભાઇ સોલંકી, રાજેશભાઇ પ્રેમજીભાઇ કણઝારીયા, ગોવિંદભાઇ  દેવજીભાઇ મકવાણા, હુશેન મામદભાઇ આંબલીયા, દિનેસ રણછોડભાઈ કટારીયા, લકીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, વર્શેસ અમ્રુતલાલ ચૌહાણ, ભાવેશ ઉમેદભાઈ ગઢવી, સકીલ હુશેનભાઈ મકરાણી, અશ્વીનભાઇ લાલજીભાઇ વાઢેર, વિનયભાઇ હેમરાજભાઇ ચૌહાણ, અશ્વીનભાઇ ત્રિકમજીભાઇ નકુમ, મનોજભાઇ મોહનભાઇ જાદવ, હનીફભાઈ હબીબભાઈ જામ, અજરુદીન ઈબ્રાહીમ ચૌહાણ, જીગ્નેશ અમ્રુતલાલ સોલંકી, હિતેષ નરસીભાઈ પરમાર, સંતોષકુમાર છગનલાલ વાજા, રસીકભાઇ મુળુભારથી ગોસાઈ, પૃથ્વીરાજસિંહ કનુભાઇ રાઠોડ, અનીરૂધ્દસિંહ પ્રભાતસિંહ સોઢા, વિશાલ કનૈયાલાલ બારૈયા, મોબીન વસીરભાઈ સફીયા, શૈલેષભાઇ દેવજીભાઇ મકવાણા, મહેંદ્રભાઇ ચનાભાઇ બગળા, બાબુભાઇ શીવાભાઇ  વાઘેલા, ચંદુભાઇ પરષોતમભાઇ ઠુમ્મર, રાહુલ દીલીપભાઇ કપુરીયા, ગીરધરભાઇ મુળજીભાઇ કપુરીયા, પ્રવીણભાઇ કલ્યાણજીભાઇ મુંગરા, ફરારી- દીલીપભાઇ ડાયાભાઇ કપુરીયા, અનીલભાઇ કાંતીભાઇ નશીત,  રમેશભાઇ ગગદાસભાઇ વસોયા, પરષોતમભાઇ ભુપતભાઇ શીયાળ, પ્રદીપભાઇ માધવજીભાઇ શીયાળ,  અતુલ વિરજીભાઇ વિરાણી, રવીન કરશનભાઇ ચાગાણી, વૈભવ સુરેશભાઇ પણસારા, પીયુષ સામજીભાઇ સાવલીયા, કેવલ બાબુભાઇ રાબડીયા, હીરેભારથી કીશોરભારથી ગૌસ્વામી, સુરેશભાઈ મોહનભાઈ મંગે, રાકેશભાઈ રામજીભાઈ ભાનુશાળી, સાવનભાઈ હસમુખભાઈ ફલીયા, અરવીંદભાઈ લાલજીભાઈ ભણોલ, કીશનભાઈ સવજીભાઈ પરમાર, અશોકભાઇ ગુરૂનામદ ચાવલા, મુકેશ છાનુમલ મગલાણી, ગૌતમભાઇ શ્યામલાલ શર્મા, પ્રકાશ જયરામભાઇ શર્મા, ગોપચંદ જીવતરામ તખતાણી, મેહુલ મહેન્દ્રભાઇ દેવગાણીયા, હિતેષભાઇ કરશનભાઇ નારીયા, ચંદુલાલ કેશવજી જાખરીયા, સુનિલ થાવરદાસ મનસુખદાણી, અશોકસિંહ ચંદુભા ચુડાસમા, અજયસિંહ ભરતસિંહ વસ્ત્રગોત્રી, ચંન્દ્રેશ ગોવીદભાઈ લીંબાસીયા, દીનેશભાઈ બેચરભાઈ કોલરીયા, શૈલેષ ગોવીદભાઈ લીબાસીયા, કિશોરભાઈ ધરમશીભાઈ તળપદા, ચીરાગ મનીષભાઈ લીંબડ, બીપીનભાઇ જમનભાઇ નારીયા, જયંતીભાઇ સામજીભાઇ અભંગી, નિલેષ ધીરજલાલ ગોદાવરીયા, નિકુંજભાઇ દિનેશભાઇ છત્રાળા, નજીમભાઇ દોસ્તમામદ દરજાદા, નાશીરભાઇ હાસમભાઇ ભટ્ટી, સોહીલભાઇ હનીફભાઇ દરજાદા, એઝાજભાઇ નુરમામદભાઇ દરજાદા,જાવીદ નુરમામદ દરજાદા, અખ્તર હુશેન નુરમામદ બ્લોચ, નજીર હારૂન દરજાદા, મોસીન અલીમામદ દરજાદા, કાસમભાઈ જુસબભાઈ ગજીયા, ઈકબાલ જુસબભાઈ સચડા, જાવીદ બોદુભાઈ સીપાઈ, બીલાલ ઈકબાલભાઈ સચડા, મમદહુશેન સુલેમાનભાઇ ગજીયા, બીલાલ નઝીરભાઈ બસર, યોગેશભાઈ ભગવાનજીભાઈ પરમાર, ઈકબાલ કાસમભાએ કકલ, શબ્બીરહુસેન મહમદ બસર, જીગ્નેશ નવલગર ગોસાઈ, સાગર વિનુભાઈ માયાણી, જંયતીભાઇ જેરામભાઇ મકવાણા નામના શખ્સોની અટકાયત કરી હતી 
અને ધ્રોલમાંથી ગોપાલભાઇ સોંડાભાઇ ભુંડીયા, સંજયભાઇ મોહનભાઇ કોટેચા ને નોટીસ આપી જામનગર શહેર-જિલ્લામાંથી 258 શખ્સોની જુદા-જુદા વિસ્તારોમાંથી અટકાયત કરી કાર્યવાહી કરી હતી.