જામનગર મોર્નિંગ - દ્વારકા 
ડ્રીસ્‍ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તા.૨૮-૫-૨૦૨૦ ના રોજ ઓચિંતી મુલાકાત દરમ્‍યાન જાહેરમાં ધુમ્રપાન કરતા તેમજ તમાકુ ખાઇને થુંકતા કુલ -૦૯ ઇસમો વિરૂધ્‍ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને તે ઇસમો પાસેથી દંડ પેટે કુલ રૂા.૧૫૦૦/- વસુલ કરવામાં આવેલ. તેમ જિલ્‍લા આરોગ્‍ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.