જામનગર મોર્નિંગ - જામનગર 
સીવીલ ડીફેન્સ ઓફિસ, જામનગર સીટી દ્વારા નિમણૂંક પામેલ વોલન્ટીયર્સ/ વોર્ડન(૫૦ વર્ષથી નીચેના)ઓએહાલની કોવિડ-૧૯સંક્રમણ તથા લોકડાઉનદરમિયાન પોલીસની મદદમાં બંદોબસ્તની ફરજો બજાવવા નિમણૂક પત્ર સાથે ચીફ વોર્ડન શ્રી કમલેશ બી પંડ્યા મો. નં.૯૮૨૪૫૧૦૯૪૨, તાલીમી અધિકારી શ્રી બી.એન.ઝાલા મો.નં. ૯૪૦૮૯૩૬૪૭૯ અને નાગરિક સંરક્ષણ કચેરી,જામનગરટે. નં. ૨૫૪૦૩૭૧નો સંપર્ક કરવો તેમ નાયબ નિયંત્રક, નાગરિક સંરક્ષણની કચેરી જામનગરની યાદીમાં જણાવાયું હતું.