જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર-જિલ્લામાંથી 79 શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ ચાંદીબજારમાં નરેન્દ્ર પાટલીયા, મૂજમીન રજબાની, હીરેન મોટાણી, ભાવેશ માંડલીયા, અશોક મોનાણી, રોહિત માંડલીયા, અશોક ઠક્કર, વિજય માંડલીયા, સૌરભ મહેતા, પરેશ મહેતા, પારસ ઠક્કર, કડીયાવાડ ચોકમાં કૌશિક ચાવડા, પ્રતિક ખેતાણી, મિલન વાઘેલા, યુનુસ માજોઠી, સંજય રાણાવડીયા, તીવાડી પાસેથી હરીશ પરમાર, દિપક પરમાર, શરૂ સેકશન રોડ પરથી મંથન જોષી, શનિ જેઠવા, ગોકુલનગરમાં સંજય કણઝારીયા, બાબુ વસોયા, ખોડિયાર કોલોનીમાં વિરમન મદ્રાસી, ઢીંચડા રોડ પર શ્રીરામ ગુપ્તા, વિજયનગરમાં ત્રિલોક પ્રજાપતિ, નરસીંગ ચૌધરી, ભૈરવસીંગ રાજપૂત, કૃષ્ણનગરના અવનીક ડાંગરીયા અને કરણ વિશ્વકર્મા, ધુંવાવમાં વિજય પરમાર, દિનેશ પરમાર, સણોસણી ગામના રાહુલ ગાગલીયા, પારસ કછોટ, ભણગોરના કિરીટ ઝીંઝુવાડીયા, પડાણા પાટીયેથી રાજા મોરી, દેવશી માંગરા, બીજલ મોરીની સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. 
જયારે પંચેશ્વર ટાવર પાસેથી જેરામભાઈ પરમાર, પ્રકાશ ચૌહાણ, નાનજી ભીખા પરમાર નામના શખ્સ જાહેરમાં જગમાં ચા રાખી વેંચતા ઝડપાઈ જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, ગુલાબનગરમાંથી ગૌતમ માલજીભાઇ પરમાર, દેવજી અરજણભાઇ ધુલીયા, ચંદુભાઇ નાથાભાઇ પરમાર, દિનેશ ચનાભાઇ સરવૈયા, પંચવટી સોસાયટીમાંથી મીયાજર પાલાભાઇ મુંઢ, ધનશ્યામસીહ પ્રતાપસીહ ઝાલા, આરીફ અબદુલભાઇ સોઢા, અનીલ ભોજાભાઇ પરમાર, પંકજ રવજીભાઇ સોલંકી, સાત રસ્તા પાસેથી વિરલ મનોજભાઇ સનોરા, ચેતન જેન્તીભાઇ પરમાર, રાજેશ ભીમજીભાઇ રાંદલપરા, નકુલ દિલીપભાઇ પરમાર, પટેલ કોલોનીમાંથી રાજેન્દ્રસિંહ દીપસિંહ જાડેજા, દિલીપસિંહ હરભમજી જાડેજા, નાગેશ્વર રોડ નદીના પટમાંથી ઇમ્તીયાઝ વલીભાઈ નાખવા, મહેશભાઈ ભીખુ ગુજરીયા, હૈયતઅલી સાદીકબાપુ કાદરી, રાજુભાઈ વાલજી બારીયા, નાગેશ્વર કોલોનીમાંથી સરફરાઝ ઈસ્માઈલભાઈ શેખ, શોકતભાઈ સુલેમાનભાઈ આરબ, રામજીભાઈ વાલજીભાઈ બારીયા, સરફરાજભાઈ હબીબભાઈ દોદાઈ, શબીરભાઈ હાસમભાઈ રાજા, ખોડિયાર કોલોનીમાંથી સુરજકુમાર સંતોષકુમાર સોનપર, હીતેશભાઇ નાનજીભાઇ પીત્રોડા, રણજીતનગરમાંથી મહેશભાઇ બાબુભાઇ પાણખાણીયા, વિનોદભાઇ પ્રેમજીભાઇ માલવીયા, નાનજીભાઇ રતનશીભાઇ સોનગ્રા, વિનોદભાઇ છગનભાઇ જેઠવા, ગોકુલનગર માંથી યશ ભરતભાઇ પાઉ, મયુરભાઇ જેન્તીભાઇ પીસાવડીયા, રક્ષીતભાઇ કાંતીલાલ પરમાર, કાલાવડમાં કોર્ટની પાછળથી કાંતિભાઈ રૂડા ગધેથરીયા, મુર્તુઝા હાતીમ સાદીકોટ, ગફારખાન હસનખાન પઠાણ, નટુભાઈ લીબંડ, હુસેન ઇકબાલ કાદરીયા નામના શખ્સની જાહેરનામા ભંગ સબબ અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.