અમારા પરિવારના મોભી અનિલભાઈ કલ્યાણજીભાઈ વસંત (ઉ.વ.84) તે વીણાબેન વસંતના પતિ, કેતનભાઈ (ભગવતીપ્રસાદ), ટીકુભાઈ (હર્ષ), સ્વ. જાનુબેન (શેફાલી) કમલેશભાઈ (જમાઈ-મુંબઈ) ઠક્કર, યુતા સંજય બાહરીના પિતાશ્રી તેમજ બાબુલાલ કલ્યાણજી રાયચુરા (વડીયાવાલા)ના જમાઈનું તા. 21-05-2020 ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલ કોરોના વાઈરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકીક ક્રિયા રાખવામાં આવેલ નથી, જેની સગા સંબંધીઓએ નોંધ લઈ ફોન ઉપર દિલાશો પાઠવશો. મોં. 98214 22525 (કેતનભાઈ) / 98919 44338 (ટીકુભાઈ)