બરડા વિસ્તારના વાછોડા ગામે તા. 07-05-1968ના દિવસે વીરગતિ પામેલ ક્રાંતિકારી લડવૈયા મુરૂભા માણેક,  જોધાભા માણેક, દેવુભા માણેક જેવા અનેક નામી અનામી ક્રાંતિવીરો સત્યની લડાઈ લડતા વીરગતિ પામેલ. આ ક્રાંતિવીર નરબંકાઓને તેમના વીરગતિ દિને વિરાંજલી પાઠવવા ઓખા મંડળના વાઘેર સમાજના યુવાનો પારંપરિક પોશાકમાં સોસીયલ ડિસ્ટન્સ સાથે મળીને જોધાભા માણેકની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને સન્માન સાથે શ્રદ્ધાંજલિ વિરાંજલી આપી હતી. 

ભૂપતભા માણેક - મીઠાપુર