જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૧૧ : દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પરિવાર દ્વારા જીલ્લા પંચાયતની કુલ બાવીસ બેઠકો પૈકી  સોળ બેઠકોના ઉમેદવારની જાહેરાત કરાઈ છે બાકીની વધતી છ બેઠકોના ઉમેદવારના નામ આવતી કાલે જાહેર થાય તેવી સંભાવના. હાલમાં જાહેર કરાયેલ સીટ વાઈસ ઉમેદવારના નામની વિગત.