જામનગર મોર્નિંગ - જામનગર


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણી માટે ભાજપે જામનગરની પાંચ બેઠક અને દ્વારકાની એક બેઠક સહિત 160 નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જામનગરમાં હકુભાનું પત્તુ કપાયુ છે ત્યારે ગુજરાતમાં ઘણા લોકોની ટિકિટ કપાઈ છે.