જામનગર મોર્નિંગ - દ્વારકા : કલ્યાણપુરના માળી ગામે એલસીબીએ દરોડો પાડી કિશોર અભુ જમણી વાડીમાંથી રૂ. 3 હજારની કિંમતનો 1500 લીટર કાચો આથો અને રૂ. 200ની કિંમતનો 10 લીટર દેશીદારૂ કબ્જે લઇ કિશોર જામ નામના આ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.