જામનગર મોર્નિંગ - દ્વારકા. કલ્યાણપુરના પટેલકા ગામના શખ્સને પીધેલ હાલતમાં બાઈક ચલાવી નીકળતા પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કલ્યાણપુરના પટેલકા ગામે રહેતા નારણ ટીડાભાઇ કરંગિયા નામના શખ્સની પોલીસે જીજે 6 બીપી 6657 નંબરનું બાઈક કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી નીકળતા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.