જામનગર મોર્નિંગ - દ્વારકા : વાડીનારમાં હુસેન સીદીક સોતાએ, સલાયામાં હસન હારૂનભાઇએ પોતાનું બાઈક અને ભાટિયામાં મયુર વિરમભાઇ ઓડિચએ સેન્ડવીચની લારી જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રાખતા ત્રણેય સામે સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.