જામનગર મોર્નિંગ - દ્વારકા : ખંભાળીયામાં ટ્રાફિકને અડચણકર્તા ત્રણ ઇકો ચાલક સામે સ્થાનિક પોલીસે ધારા ધોરણ અનુસાર કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ ખંભાળીયા રેલવે સ્ટેશન રોડ પર અયુબ સબીર શેખએ, રાણસુર માલદે મોવરએ અને અકબર કાસમ શેખએ પોતાની ઇકો કાર જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ રાખવા બદલ સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી.
0 Comments
Post a Comment