જામનગર મોર્નિંગ - દ્વારકા. ખંભાળીયામાંથી વિદેશી દારૂની 1 બોટલ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ ખંભાળીયામાં રેલવે સ્ટેશન વિસ્તારમાંથી જયેશ કિશોરભાઈ સોમૈયા નામના શખ્સને ખંભાળીયા પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઇ પ્રો હી. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.