જામનગર મોર્નિંગ - દ્વારકા. ખંભાળીયામાં રેલવે સ્ટેશન રોડ પર જીજે 10 ટીવી 4695 નંબરના ઇકો ગાડીના ચાલકે પોતાનું વાહન ટ્રાફિકને અડચણરૂપ રાખતા જાહેરનામાના ભંગ સબબ તેની સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.