જામનગર મોર્નિંગ - જામનગર.જામનગરના જોલીબંગલા પાસે ગત રાત્રીના જીજે 10 સીએન 0392 નંબરની કાર ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા ડીવાઈડર ઉપર ચડી ગઈ હતી. જેથી થોડી વાર પૂરતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી સદભાગ્યે આ બનવમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય ન હતી.