જામનગરથી રાજસ્થાન સાઇકલ સ્પર્ધામાં ઓખાના યુવાન પ્રથમ નંબરે વિજેતા જામનગર મોર્નિંગ December 12, 2019 દેવભૂમિ દ્વારકા તસ્વીર - ભૂપતભા માણેક,મીઠાપુર ઓખામંડળના ઘડેચી ગામના ભાવેશભા દોલતભા સુમણિયાએ જામનગરથી શિહોરી રાજસ્થાન સુધી 1200 કી.મી. મેરેથોન સાઈકલ સ્પર્ધામા પ્રથમ નંબરે વિજેતા રહી સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ અને દ્વારકા પંથકનુ ગૌરવ વધાર્યુ છે. Tags દેવભૂમિ દ્વારકા પ્રેસ નોટ
વકીલની ઓફિસમાં જઈને ધમકી અપાઈ: જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદાર સહીત ચાર શખ્સોએ વકીલની ઓફિસમાં હંગામો મચાવ્યો January 31, 2026
જામનગર જિલ્લાના ધ્રોલમાં ધોળે દિવસે 'દિવ્યરાજસિંહ' હત્યા કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો January 31, 2026