જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલ ખીજડા પાસે જાહેરમાં રોડ પર ભાવેશગીરી પ્રતાપગીરી ગૌસ્વામી નામનો શખ્સ વર્લી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમતો હોય તે દરમ્યાન પોલીસે તેને રૂ. 230ની રોકડ સાથે ઝડપી લઈ જુગાર ધારા કલમ 12(અ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.