જામનગર મોર્નિંગ - જામનગર

ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ અત્યારસુધી 151 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.


1. ભેમાભાઈ ચૌધરી - દિયોદર

2. જગમાલભાઈ વાળા - સોમનાથ

3. અર્જુનભાઈ રાઠવા - છોટા ઉદેપુર

4. સાગરભાઈ રબારી - બેચરાજી

5. વશરામભાઈ સાગઠિયા - રાજકોટ(ગ્રામીણ)

6. રામ ધડૂક - કામરેજ

7. શિવલાલ બારસીયા - રાજકોટ દક્ષિણ

8. સુધીરભાઈ વાઘાણી - ગારીયાધાર

9. ઓમપ્રકાશ તિવારી - અમદાવાદ નરોડા

10. રાજેન્દ્ર સોલંકી - બારડોલી

11. ચોટીલા -    રાજુ કરપડા

12. માંગરોળ -    પિયુષ પરમાર

13. ગોંડલ    - નિમિષાબેન ખૂંટ

14. ચોર્યાસી બેઠક - પ્રકાશ કોન્ટ્રાક્ટર

15. વાંકાનેર - વિક્રમ સોરાણી

16. દેવગઢ બારીયા - ભરત વાકલા

17. અમદાવાદની અસારવા બેઠક - જે.જે.મેવાડા

18. ધોરાજી - વિપુલ સખીયા

19. જામનગર ઉત્તર બેઠક - કરશન કરમુર

20. નિઝર -    અરવિંદ ગામિત

21. માંડવી -    કૈલાશ ગઢવી

22. દાણીલીમડા -    દિનેશ કાપડિયા

23. ડીસા -    ડૉ.રમેશ પટેલ

24. વેજલપુર -    કલ્પેશ પટેલ

25. સાવલી -    વિજય ચાવડા

26. ખેડબ્રહ્મા    - બિપીન ગામેતી

27. નાંદોદ -    પ્રફુલ વસાવા

28. પોરબંદર -    જીવન જુંગી

29. પાટણ - લાલેશ ઠક્કર

30. હિંમતનગર -    નિર્મલસિંહ પરમાર

31. ગાંધીનગર દક્ષિણ -    દોલત પટેલ

32. સાણંદ -    કુલદીપ વાઘેલા

33. વટવા -    બિપીન પટેલ

34. ઠાસરા -    નટવરસિંહ રાઠોડ

35. શેહરા -    તખ્તસિંહ સોલંકી

36. કાલોલ -    દિનેશ બારિયા

37. ગરબાડા -     શૈલેષ ભાભોર

38. લિંબાયત -    પંકજ તાયડે

39. ગણદેવી -    પંકજ પટેલ

40. અમરાઈવાડી -    ભરત પટેલ

41. કેશોદ - રામજીભાઇ ચુડાસમા

42. ભૂજ - રાજેશ પંડોરીયા

43. ઈડર - જયંતીભાઈ પરમાની

44. નિકોલ - અશોક ગાજેરા

45. સાબરમતી - જશવંત ઠાકોર

46. ટંકારા - સંજય ભટાસણા

47. કોડીનાર - વાલજીભાઈ મકવાણા

48. મહુધા - રવજીભાઈ વાઘેલા

49. બાલાસિનોર - ઉદેસિંહ ચૌહાણ

50. મોરવા હડફ - બનાભાઈ ડામોર


51. ઝાલોદ - અનિલ ગરાસિયા

52. ડેડીયાપાડા - ચૈતર વસાવા

53. વ્યારા - બિપીન ચૌધરી

54. રાપર - અંબાભાઈ પટેલ

55. વડગામ - દલપત ભાટીયા

56. મહેસાણા - ભગત પટેલ

57. વિજાપુર - ચિરાગભાઈ પટેલ

58. ભિલોડા - રુપસિંહ ભાગોડા

59. બાયડ - ચુનીભાઈ પટેલ

60. પ્રાંતિજ - અલ્પેશ પટેલ

61. ઘાટલોડિયા - વિજય પટેલ

62. જુનાગઢ - ચેતન ગાજેરા

63. વિસાવદર - ભૂપત ભાયાણી

64. બોરસદ - મનીષ પટેલ

65. આંકલાવ - ગજેન્દ્ર સિંહ

66. ઉમરેઠ - અમરીશ પટેલ

67. કાપડવંજ - મનુભાઈ પટેલ

68. સંતરામપુર - પરવત વાગોડિયા ફૌજી

69. દાહોદ - પ્રો. દિનેશ મુનીયા

70. માંજલપુર - વિરલ પંચાલ

71. સુરત નોર્થ - મહેન્દ્ર નવાડિયા

72. ડાંગ - વકિલ સુનીલ ગામીત

73. વલસાડ - રાજુ મર્ચા

74. કડી - એચ.કે. ડાભી

75. ગાંધીનગર નોર્થ - મુકેશ પટેલ

76. વઢવાણ - હિતેશ પટેલ

77. મોરબી - પંકજ રાણસરિયા

78. જસદણ - તેજસ ગાજીપરા

79. જેતપુર - રોહિત ભુવા

80. કાલાવડ - ડો. જીગ્નેશ સોલંકી

81. જામનગર ગ્રામ્ય - વકિલ પ્રકાશ દોંગા

82. મહેમદાવાદ - પ્રમોદ ચૌહાણ

83. લુણાવાડા - નટવરસિંહ સોલંકી

84. સંખેડા - રંજન તડવી

85. માંડવી - સાયનાબેન ગામિત

86. મહુવા - કુંજન પટેલ

87. દહેગામ - યુવરાજસિંહ જાડેજા

88. એલિસબ્રિજ - પારસ શાહ

89. નારણપુરા - પંકજ પટેલ 

90. મણીનગર - વિપુલ પટેલ 

91. ધંધૂકા - કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા

92. અમરેલી - રવિ ધાનાણી

93. લાઠી - જયસુખ દેત્રોજા

94. રાજુલા - ભરત બલદાણીયા

95. ભાવનગર પશ્ચિમ -  રાજુ સોલંકી

96. માતર - મહિપતસિંહ ચૌહાણ

97. જેતપુર(છોટા ઉદેપુર) -  રાધિકા રાઠવા

98. ડભોઈ - અજીત ઠાકોર

99. વડોદરા શહેર -  ચંદ્રિકાબેન સોલંકી

100. અકોટા - શશાંક ખરે

101. રાવપુરા - હિરેન શિરકે

102. જંબુસર - સાજીદ રેહમાન

103. ભરૂચ - મનહર પરમાર

104. નવસારી -  ઉપેશ પટેલ

105. વાંસદા - પંકજ પટેલ

106. ધરમપુર -  કમલેશ પટેલ

107. પારડી - કેતન પટેલ 

108. કપરાડા - જયેન્દ્ર ગાવિત

109. કલોલ ગાંધીનગર - કાંતીજી ઠાકોર

110. દરિયાપુર - તાજ કુરેશી

111. જમાલપુર ખાડિયા - હારુન નાગોરી

112. દસાડા - અરવિંદ સોલંકી

113. પાલીતાણા - ડોક્ટર ઝેડપી ખેની

114. ભાવનગર ઇસ્ટ - હમીર રાઠોડ

115. પેટલાદ - અર્જુન ભરવાડ

116. નડિયાદ - હર્ષદ વાઘેલા

117. હાલોલ - ભરત રાઠવા

118. સુરત ઇસ્ટ - કંચન જરીવાલા

119. વાવ - ડૉ ભીમ પટેલ

120. વિરમગામ - કુંવરજી ઠાકોર

121. ઠક્કરબાપા નગર - સંજય મોરી

122. બાપુનગર - રાજેશભાઈ દિક્ષિત

123. દસ્ક્રોઈ - કિરણ પટેલ

124. ધોળકા - જત્તુબા ગોલ

125. ધ્રાંગધ્રા - વાઘજીભાઈ પટેલ

126. માણાવદર - કરસનબાપુ ભાદરકા

127. ધારી - કાંતિભાઈ સતાસિયા

128. સાવરકુંડલા - ભરત નાકરાણી

129. મહુવા (અમરેલી) - અશોક જોલીયા

130. તળાજા - લાલુબેન નરસિભાઈ ચૌહાણ

131. ગઢડા - રમેશ પરમાર

132. ખંભાત - ભરતસિંહ ચાવડા

133. સોજિત્રા - મનુભાઈ ઠાકોર

134. લિમખેડા - નરેશ પુનાભાઈ બારિયા

135. પાદરા - જયદિપભાઈ ચૌહાણ

136. વાગરા - જયરાજ સિંહ

137. અંકલેશ્વર - અંકુર પટેલ

138. માંગરોલ (બારડોલી) - સ્નેહલ વસાવા

139. સુરત વેસ્ટ - મોક્ષેસ સંઘવી

140. ગાંધીધામ - બીટી મહેશ્વરી  

141. દાંતા - એમ.કે. બાબોંડીયા  

142. પાલનપુર - રમેશ નાભાણી

143. કાંકરેજ - મહેશ ઠક્કર 

144. રાધનપુર - લાલજી ઠાકોર 

145. મોડાસા - રાજેન્દ્રસિંહ પરમાર 

146. રાજકોટ ઈસ્ટ - રાહુલ ભુવા

147. રાજકોટ વેસ્ટ - દિનેશ જોશી 

148. કુતિયાણા - ભીમાભાઈ મકવાણા 

149. બોટાદ - ઉમેશ મકવાણા 

150. ઓલપાડ - ધાર્મિક માલવિયા

151. વરાછા - અલ્પેશ કથિરીયા