જામનગર મોર્નિંગ - જામનગર 


 ગુજરાત વિધાનસભા ચૂંટણી અનેગ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકનું નામ પણ સામેલ છે. અમીબેન યાજ્ઞિક ઘાટલોડિયામાં સીએમ ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણી લડશે. આ ઉપરાંત કનુભાઈ કળસરિયાને મહુવાથી ટિકિટ આપી છે.