જામનગર મોર્નિંગ - જામનગર 

આર્યસમાજ – જામનગર નાં ૯૫ મા વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૫માં વાર્ષિકોત્સવ પ્રસંગે યોજાયેલ તાજેતરમાં ઋગ્વેદ પારાયણ ખંડ- ૧ યજ્ઞનું આયોજન આર્યવન આર્ષ કન્યા ગુરુકુળ રોજડના આચાર્યા શીતલજીના બ્રહ્માસ્થાને યોજવામાં આવેલ તેમની સાથે બ્રહ્મચારીણીઓ સોનલબેન આર્ય, ગાયત્રીબેન આર્ય અને દીક્ષાબેન આર્ય પણ જોડાયેલ. 

આ પારાયણનાં મુખ્ય યજમાન તરીકે તેજભાઈ ડી. ઠક્કર, ઉર્વશીબેન રાઠોડ, અભિષેકભાઈ નાંઢા રહ્યા હતા.

આ યજ્ઞમાં અન્ય યજમાન તરીકે માનસીબેન ચોટાઈ, રાજેશભાઈ રામાણી દંપતી, વિનોદભાઈ નાંઢા દંપતી, ચંદ્રવદનભાઈ મહેતા દંપતી, જશવંતભાઈ નાંઢા દંપતી, દક્ષાબેન રામાણી, પુનમબેન રામાણી, ધીરજલાલ નાંઢા, ધાર્મી નાંઢા, જગદીશભાઈ મકવાણા દંપતી, પ્રજ્ઞાબેન એન. મહેતા, પ્રજ્ઞાબેન રામાણી, દર્શીતાબેન નાંઢા, પુનમબેન નાંઢા, ભરતભાઈ આશાવર દંપતી, પ્રકાશભાઈ રામાણી, આનંદભાઈ ચાંદલા દંપતી, હરીશભાઈ મહેતા દંપતી, આરતીબેન પાલા, હર્ષિદાબેન પાલા, પ્રણવભાઈ નાંઢા, જયાબેન લીંબાસીયા, કોષાબેન માંકડ, નીપાબેન મકવાણા, મિન્ટુબેન ચોવટિયા, અરૂણાબેન ધોકિયા, હેતલબેન દેલવાડીયા, હેતલબેન કાટબામણા, મનીષાબેન સોલંકી, અનિષાબેન નાગર, પારૂલબેન પરમાર, ભુમિતાબેન ઝીઝુવાડિયા, નીલીમાબેન ત્રિવેદી, મીનાબેન ગોહિલ, જાનવીબેન વારા, કરીનાબેન ભાંભટ રહેલ છે.      

આ પ્રસંગે સદસ્યો આશાબેન ઠક્કર, વર્ષાબેન નાંઢા, સત્પાલજી આર્ય, કૈલાદેવી આર્ય, જયેશભાઈ સી. મહેતા, અર્ચનભાઈ ભટ્ટ, સુનીતાબેન ખન્ના, વિજયભાઈ ચૌહાણ, મનોજભાઈ નાંઢા, વિશ્વાસભાઈ ઠક્કર, ઉમેદભાઈ પીઠડીયા, પ્રભુલાલભાઈ જે. મહેતા, પાર્થભાઈ ચૌહાણ, ધવલભાઈ બરછા, વિજયભાઈ નાંઢા, અરવિંદભાઈ મહેતા, વીરાંગભાઈ મહેતા, પ્રભુલાલભાઈ ડી. મહેતા, ધનજીભાઈ આર્ય – પોરબંદર, કિર્તીબેન ભટ્ટ, અનસુયાબેન નાંઢા, ભરતભાઈ કુંભારાણા, રક્ષાબેન મહેતા, હિતેષભાઈ રામાણી, નીતિનભાઈ સી. મહેતા આ પારાયણ ને સફળ બનાવવા માટે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર,  આર્યસમાજ–જામનગર અને આર્ય વિદ્યાસભાના માનદ્દ મંત્રી રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલ, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રતિનિધિ સભાના માનદ્દ મંત્રી અને આર્યસમાજ – જામનગરના ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા,  કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, પ્રાથમિક વિભાગ ના આચાર્યા જયશ્રીબેન મહેતા અને સંગીતાબેન મોતીવરસ એ જહેમત ઉઠાવી હતી.