જામનગર મોર્નિંગ - દ્વારકા :કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા દુલાભાઇ લાખાભાઇ વાલાણી (ઉ.વ.40)એ તેમનું મકાન આઈ.ડી.પ્રુફ લીધા વગર પરપ્રાંતીય આસામીઓને ભાડે આપતા સ્થાનિક પોલીસે તેમની સામે જાહેરનામા ભંગ સબબ ગુન્હો નોંધ્યો છે.