જામનગર મોર્નિંગ - દ્વારકા  
ભાટીયામાં રીક્ષા ચાલકે કારપાછળ અથડાતા અકસ્માત સર્જાતા કારને નુકશાની સબબ પોલીસમાં ફરીયાદ નોંધાવાય છે. 
મળતી વિગત મુજબ ભાટીયાના મેઈન ગેઇટ પાસે ભીમાભાઇ જીવાભાઈ ઓડેદરા નામના કાર ચાલકે ટ્રાફીકને કારણે બ્રેક મારતા પાછળથી રીક્ષા અથડાતા કારને નહીવત નુકશાની પહોંચતા રીક્ષા ચાલક પરબતભાઇ (રહે. લાંબા ગામ) સામે ભીમાભાઇ ઓડેદરાએ  સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.