દેવભૂમિ દ્વારકા તા. ૧૯, એપ્રિલ ગુજરાત લોકસભાની સામાન્‍ય ચુંટણી-૨૦૧૯ અને વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટા ચુંટણીના કારણે મંગળવાર તારીખ ૨૩મી એપ્રિલ ૨૦૧૯ ને સામાન્‍ય વહિવટ વિભાગે એક જાહેરનામા દ્વારા જાહેર રજા તરીકે જાહેર કરેલ છે.