બ્રહ્મલીન શંકરગીરી બાપુગીરના સાવજનું બિરુદ મેળવેલ રાજભા ગઢવી અને કચ્છના પ્રદીપદાન ગઢવી લોક ડાયરો ગજવશે.
જામનગર મોર્નિંગ - ભાણવડ
ભાણવડ તાલુકાના માનપર ગામે બ્રહ્મલીન સંતશ્રી શંકરગીરીબાપુની 22મી પુણ્યતિથિ નિમિતે તા.04/05/2019 ના રાત્રીના ભવ્ય સંતવાણી લોકડાયરાના કાર્યક્રમનું આયોજન માનપર ગામના સમસ્ત  ગ્રામજનો અને સ્વ. હરદાસભાઈ એભાભાઇ બેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ છેં. 
ગીરના સાવજ રાજભા ગઢવી અને કચ્છના પ્રદીપદાન ગઢવી લોકડાયરાના કાર્યક્રમને ગજવશે ત્યારે ભાણવડ તાલુકા સહીત જાહેર જનતાને લોકડાયરાના કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ હર્ષદભાઈ મુળુભાઈ બેરા
 તેમજ સમસ્ત માનપર ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવે છેં.