જામનગરથી રાજસ્થાન સાઇકલ સ્પર્ધામાં ઓખાના યુવાન પ્રથમ નંબરે વિજેતા જામનગર મોર્નિંગ December 12, 2019 દેવભૂમિ દ્વારકા તસ્વીર - ભૂપતભા માણેક,મીઠાપુર ઓખામંડળના ઘડેચી ગામના ભાવેશભા દોલતભા સુમણિયાએ જામનગરથી શિહોરી રાજસ્થાન સુધી 1200 કી.મી. મેરેથોન સાઈકલ સ્પર્ધામા પ્રથમ નંબરે વિજેતા રહી સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ અને દ્વારકા પંથકનુ ગૌરવ વધાર્યુ છે. Tags દેવભૂમિ દ્વારકા પ્રેસ નોટ
સગીરાએ લગ્ન કરવાની જીદ લઇ પોતે રસ્તો કરી લેશે એમ બોલતા ઘબરાયેલા માતા પિતાએ ૧૮૧ની મદદ લીધી December 01, 2025
ફલ્લામાં પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો : બેટરી સર્વિસની દુકાનમાંથી 48 હજારની મતાની ચોરી December 28, 2018