જામનગર મોર્નિંગ - જામનગર 
મળતી વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં દયાનંદ સોસાયટીમાં વીજયાબેન પરમાર (ઉ.વ. 40), ભોયવાડો શાકમાર્કેટ વિસ્તારમાં કાન્તાબેન એન. જેઠવા (ઉ.વ. 70), અંબર સિનેમા પાસે પરેશ હરસુખલાલ કગથરા (ઉ.વ. 57), પટેલ કોલોની- 8, દ્રષ્ટી એપાર્ટમેન્ટમાં દર્શનભાઈ માંકડ (ઉ.વ. 33), રામેશ્વરનગરમાં ગૌરાંગ શાહ (ઉ.વ. 37), ધ્રુ ફળીમાં પ્રફુલભાઈ ચોક્સી (ઉ.વ. 52), ટીબી શોપ પાછળ શ્રીનાથજી સોસાયટીમાં દિપક નરશીભાઈ પટેલ (ઉ.વ. 55), સ્વામીનારાયણ નગર શેરી નં. 4માં વિપુલ ચુડાસમા (ઉ.વ. 41), વાલ્કેશ્વરીમાં અનુજભાઈ રાજાણી (ઉ.વ. 25), ઇમામ આઝામ ચોક, બેડીમાં અબ્દુલ મામદ ખુરેશી (ઉ.વ. 26), 39 દિગ્વીજય પ્લોટ, પવન ચક્કી વિસ્તારમાં અતુલભાઈ નીરુભાઈ ચૌહાણ (ઉ.વ. 39), લીમડા લાઈન વિસ્તારમાં અશોકભાઈ લાલવાણી (ઉ.વ. 56), મેઘપર ખાદીશેરીમાં નરોત્તમ મગન ચૌહાણ (ઉ.વ. 37), અક્ષરધામ સોસાયટી, ગણેશ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં જૂના નાગના વિસ્તારમાં રક્ષાબેન બુમતારીયા (ઉ.વ. 26), પંચેશ્વર ટાવર રોડ, હીમાની એવન્યુ ચોથા માળે ઈલા ચાવડા (ઉ.વ. 68), ગુલાબનગર સામે મોહનનગર ઢાળીયો રાજમોતી સોસાયટી પુષ્પાબેન જાદવ (ઉ.વ. 60),, નંદનવન પાર્ક પ્લોટ નં 17 સાંઈધામ મંદિર પાછળ મીનાક્ષીબેન એમ. ઢોરેચા (ઉ.વ. 70), પતંગીયા ફળી, નાણાવટી ચોક મધુસુદન મચ્છર (ઉ.વ. 65), લીમડા લાઈન રાજપૂતપરા શેરી નં. 2 સાવીત્રી નકુમ (ઉ.વ. 50), નવાગામ ઘેડ નારણભાઈ ભવાનભાઈ સરવૈયા (ઉ.વ. 65), લાલા મહેતાની શેરી નાગર ચકલો, ગોવાની મસ્જિદ દિપ્તીબેન વ્યાસ (ઉ.વ. 86), કૃષ્ણનગર શેરી નં 3 મહાકાલી પાન પાસે કુંદનબેન મહેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ. 55), ખોડીયાર કોલોની પૂનમ બેકરી ગુરુકૃપા વાળી ગલી હીનાબેન આઘામ (ઉ.વ. 47) , ઇવા પાર્ક શેરી નં 2 રણજીત સાગર રોડ પ્રફુલભાઈ ભાનુશાલી (ઉ.વ. 32), મજરીયા ફળી રવિ એપાર્ટમેન્ટ જલાની જાર મહેશભાઈ દેસાઈ (ઉ.વ. 32), કિશાન ચોક, માલદે ભુવનની બાજુમાં લલીતાબેન મંજુલ (ઉ.વ. 45), રાજગોર ફળી પંજાબ બેન્ક પાસે સુબોધ મનોહરલાલ વારિયા (ઉ.વ. 68), ગુરુ દત્તાત્રય મંદિર, સત્યસાંઈ રોડ, વિરલબાગ પાસે જયશ્રીબેન મકીમ (ઉ.વ. 47), સિદ્ધાર્થ કોલોની, શેરી નં 7 રણજીત સાગર રોડ સુનીલ આર. ગામીત (ઉ.વ. 41) નામના સહિત આજે વધુ શહેરમાં 29 કેસ નોંધાવા પામ્યા છે.