- જિયો નવા પ્લાન્સ થકી ગ્રાહક-સર્વપ્રથમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે
- જિયો સૌથી ઓછા દરો અને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડતું રહેશે
- નવા પ્લાન્સ પહેલી ડિસેમ્બર 2021થી ઉપલબ્ધ થશે
જામનગર મોર્નિંગ - મુંબઈ
ટેલિકોમ ઉદ્યોગને વધુ મજબુત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, જ્યાં દરેક ભારતીય સાચા ડિજિટલ જીવન સાથે સશક્ત છે તેવાજિયોએ આજે તેનીનવીઅમર્યાદિતયોજનાઓનીજાહેરાતકરીછે.આ યોજનાઓ ઉદ્યોગમાં શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરશે.વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે શ્રેષ્ઠ-ગુણવત્તાની સેવા પ્રદાન કરવાના જિયો તેનાવચનને જાળવી રાખીને, જિયો તેનાગ્રાહકોને સૌથી વધુ લાભ આપવાનું જારી રાખશે.
નવા અનલિમિટેડ પ્લાન્સ પહેલી ડિસેમ્બર 2021થી અમલી બનશે અને પ્રવર્તમાન તમામ ટચપોઇન્ટ્સ અને ચેનલ્સ પરથી મેળવી શકાશે.