જામનગર મોર્નિંગ - જામનગર (પ્રતિનિધિ, ભરત રાઠોડ દ્વારા) 

જામનગર જિલ્લાના રણુજાના રસ્તે કરસનદાસ બાપુની જગ્યામાં સમૂહ લગ્નનું આયોજન કરવા માટે મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં દલિત સમાજના પ્રમુખ પ્રવીણભાઈ વઘેરા, માજી સરપંચ દિનેશભાઈ મકવાણા, માજી સરપંચ મનુભાઈ વઘેરા, કવિ કુંજ સાહેબ, પત્રકાર ભરતભાઈ રાઠોડ, તેમજ યુવા આગેવાન વિશાલભાઈ રાખસીયા, એડવોકેટ નરેશ રાઠોડ, પ્રવીણ રાઠોડ, સંજય વઘેરા, બળદેવ વાઘેલા તે ઉપરાંત સમાજના અન્ય આગેવાનોએ હાજરી આપી હતી અને સમૂહ લગ્નનું આયોજન આગામી તારીખ 31-1-2023ના કરવામાં આવશે અને તેના અનુસંધાને કામગીરી અને પ્રસંગને  રંગેચંગે પૂરો કરવા ચર્ચાઓ કરી હતી.