Gujarat Election - 2022 Live Update...

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની કુલ સાત વિધાનસભા બેઠકનું મતના આંકડા સાથેની વિગત તેમજ ગુજરાતની કુલ ૧૮૨ વિધાનસભા સીટના વિજેતા ઉમેદવારના નામ સીટ સાથેની માહિતી નીચે મુજબ છે.


ગુજરાતમાં ૧૮૨ સીટ માંથી ભાજપ - ૧૫૬ માં , કોંગ્રેસ - ૧૭ માં , આપ -  ૦૫ માં અને અપક્ષ  ૦૪ માં જીત


જામનગર ઉતર બેઠક :-

રીવાબા જાડેજા         -     ભાજપ     - ૮૪૩૩૬

બીપેન્દ્રસિંહ જાડેજા     -    કોંગ્રેસ    - ૨૨૮૨૨

કરશન કરમુર             -    આપ     - ૩૩૮૮૦


જામનગર દક્ષીણ બેઠક :-

દિવ્યેશ અકબરી         -     ભાજપ     - ૮૪૪૯૨

મનોજ કથીરિયા         -    કોંગ્રેસ        - ૨૩૭૯૫

વિશાલ ત્યાગી             -    આપ        - ૧૬૫૮૫


જામનગર ગ્રામ્ય બેઠક :-

રાઘવજી પટેલ             -     ભાજપ        -  ૭૯૪૩૯ 

જીવણ કુંભારવડીયા     -    કોંગ્રેસ          - ૧૮૭૩૭

પ્રકાશ દોંગા                 -    આપ            - ૩૧૯૩૯

કાસમ ખફી                    -    બસપા         -  ૨૯૧૬૨


કાલાવડ બેઠક :-

મેઘજી ચાવડા         -     ભાજપ     - ૫૯૨૯૨

પ્રવીણ મુછડીયા      -    કોંગ્રેસ    -  ૨૪૩૩૭

જીગ્નેશ સોલંકી        -    આપ    -  ૪૨૪૪૨


જામજોધપુર બેઠક :-

ચિમન સાપરીયા        -     ભાજપ     - ૬૦૯૯૪

ચિરાગ કાલરીયા        -    કોંગ્રેસ      - ૧૩૫૧૪

હેમંત ખવા                  -    આપ       - ૭૧૩૯૭


દેવભૂમિ દ્વારકા જીલ્લાની બેઠકો 


ખંભાળીયા બેઠક :-

મુળુભાઈ બેરા         -     ભાજપ     -  ૭૭૮૩૪ 

વિક્રમ માડમ            -    કોંગ્રેસ    -  ૪૪૭૧૫

ઈશુદાન ગઢવી        -    આપ    -   ૫૯૦૮૯



દ્વારકા બેઠક :-

પબુભા માણેક             -     ભાજપ     - ૭૪૦૧૮

મુળુભાઈ કંડોરીયા      -    કોંગ્રેસ    -  ૬૮૮૯૧

લખમણ નકુમ             -    આપ    -  ૨૮૩૮૧



જામનગર હરિયા કોલેજ ખાતે અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળીયા એસ. એન. ડી. ટી. શાળા ખાતે મતગણતરીની શરૂઆત થઇ છે જેમ રાઉન્ડ આગળ વધશે તેમ અપડેટ અહીં આપતા રહેશું.... 



પોસ્ટના સ્પોન્સર વેદિકા કેબ્સ જામનગર :-

જામનગર અને દેવભૂમિ દ્વારકા મત ગણતરી કેન્દ્રની કેટલીક તસ્વીરો :