જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં શનિવારે સાંજે ચિરાગ ઉર્ફે ગોગી જગદીશભાઈ અમલ નામના શખ્સને પંચ બી ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહી એક્ટ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.