માળીમાંથી દેશીદારૂ સહિત 1700નો મુદામાલ કબ્જે : આરોપી પલાયન જામનગર મોર્નિંગ December 28, 2018 ક્રાઇમ 0 Comments જામનગર મોર્નિંગ - દ્વારકા : કલ્યાણપુરના માળી ગામે એલસીબીએ દરોડો પાડી કિશોર અભુ જમણી વાડીમાંથી રૂ. 3 હજારની કિંમતનો 1500 લીટર કાચો આથો અને રૂ. 200ની કિંમતનો 10 લીટર દેશીદારૂ કબ્જે લઇ કિશોર જામ નામના આ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. Tags ક્રાઇમ જામનગર
વકીલની ઓફિસમાં જઈને ધમકી અપાઈ: જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદાર સહીત ચાર શખ્સોએ વકીલની ઓફિસમાં હંગામો મચાવ્યો January 31, 2026
જામનગર જિલ્લાના ધ્રોલમાં ધોળે દિવસે 'દિવ્યરાજસિંહ' હત્યા કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો January 31, 2026
0 Comments
Post a Comment