ખંભાળીયામાંથી ટ્રાફિકને અડચણકર્તા ઇકો વાહન ચાલકની અટકાયત જામનગર મોર્નિંગ December 31, 2018 ક્રાઇમ 0 Comments જામનગર મોર્નિંગ - દ્વારકા. ખંભાળીયામાં રેલવે સ્ટેશન રોડ પર જીજે 10 ટીવી 4695 નંબરના ઇકો ગાડીના ચાલકે પોતાનું વાહન ટ્રાફિકને અડચણરૂપ રાખતા જાહેરનામાના ભંગ સબબ તેની સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. Tags ક્રાઇમ જામનગર
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી September 04, 2025
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આકાશી વીજળી પડતા ૨૬ પશુઓના મૃત્યુ નીપજ્યા : ૨૬ પશુઓના પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મૃત્યુ થયા છે. July 28, 2020
0 Comments
Post a Comment