જામનગર મોર્નિંગ - જામનગર 
તા. 4/03/2019ના રોજ શિવરાત્રી પર્વે સાંજે 7.30 કલાકે શિવ શોભાયાત્રાના માર્ગમાં શ્રી શિવ શક્તિ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ દ્વારા મહેતા સ્ટોર, ખાદી ભંડાર સામે, પ્રસાદ વિતરણ રાખેલ છે. જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા મેનેજિંગ ટ્રસ્ટી હરીશ દવેએ જણાવેલ છે.