આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઈ જોગલ એ જનરલ હોસ્પિટલ & કોવિડ કેર આયસોલેશન સેન્ટર ની મુલાકાત લીધી જેમા ડોક્ટર અને નર્સીગ સ્ટાફ ને મળી તેમની કોરાના વોરિયર તરીકે ની સેવા બિરદાવી હતી અને યોગ્ય સૂચનો કર્યા હતા તેમજ દર્દીઓ ના સગા ને મળી સૂચનો સાંભળી જિલ્લા પ્રમુખ શ્રી એ યોગ્ય સૂચના આપી હતી અને જિલ્લા ભાજપ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા વરિયા પ્રજાપતિ સમાજ ખાતે પણ મુલાકાત લીધી હતી સાથે હોસ્પિટલ સ્ટાફ સાથે પરામર્શ કરી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ સાથે જિલ્લા મહામંત્રી શૈલેષભાઇ કણજારીયા, ઇન્ચાર્જ જયેશભાઇ ગોકાણી શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અગ્રણી જીજ્ઞેશભાઈ પરમાર જીતુભાઇ નકુમ હસમુખભાઈ ધોળકિયા વનરાજસિંહ વાઢેર ઉપસ્થિત રહ્યા હતા.