જામનગર મોર્નિંગ - જામનગર 


 જામનગરના રઘુવંશી યુવા સંગઠન દ્વારા સૌરષ્ટ્રભરમાં પ્ર્થમ વખત લોહાણા જ્ઞાતિના ક્રિકેટ પ્રેમીઓ માટે આગામી તા. 11મી ફેબ્રુઆરીના ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઠ ખેલાડીઓની એક ટીમ એવી રીતે જુદી-જુદી ટીમો ભાગ લઈ શકશે. આવતા શનિવારે સાંજે 5.00 વાગ્યાથી ટુર્નામેન્ટ શરૂ થશે. ભાગ લેવા ઈચ્ચ્છતા ખેલાડીઓને જીમીત દત્તાણી 78788 88815, વિશાલ દત્તાણી 84010 66666 તથા મોહીત કોટેચા 82387 88877નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.