જામનગર મોર્નિંગ દૈનિક પેપર હાલ, જામનગર, દેવભૂમિ દ્વારકા,પોરબંદર,જુનાગઢ,મોરબી અને રાજકોટમાં બહોળો વાચક વર્ગ ધરાવે છે. તેમજ સોસીયલ મીડીયાના માધ્યમથી દરરોજ ૫૦૦૦૦થી વધારે લોકો જોઈ રહ્યા છે. જેને અમારી ટીમ માટે ૨ વર્ષના પરિશ્રમનું ફળ કહી શકાય.
જામનગર મોર્નિંગ હમેશને માટે નિષ્પક્ષ, નીડર અને નિપુણતા પૂર્વક પ્રકાશિત થઇ રહ્યું છે. કોઈની પણ સાથે રેગ, દ્વેષની ભાવના રાખ્યા વિના પોતાની આગવી વિશ્વસનીયતા સાથે પ્રકાશિત થતું રહ્યું છે જેમનો અમારી ટીમને ગર્વ છે.
  • જામનગર મોર્નિંગ પરિવાર