જામનગર મોર્નિંગ - દ્વારકા : દ્વારકામાં વર્લીમટકાનો જુગાર રમતા શખ્સને આરઆરસેલએ રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ દ્વારકામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા મીલન વરજાંગભાઇ માણેકને આરઆરસેલએ ઝડપી લઇ રૂ. 4500ની રોકડ-રકમ કબ્જે કરી હતી.