જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર બુઝુર્ગનું લોહીનું પરિભ્રમણ અટકી જતા અપમૃત્યુ નિપજતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં બરદાનવાલા કોમ્પ્લેક્ષમાં રહેતા અને જીવન જીવતા ગોવિંદભાઇ મોહનભાઇ વારા (ઉ.વ.75)ને એકાએક બંને પગમાં લોહીનું પરિભ્રમણ બંધ થઇ ગયું હતું અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું છે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે તેમજ પોષ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment