જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાંથી એક શખ્સની ઈંગ્લીશ દારૂની બોટલ સાથે સીટી સી પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
જામનગરમાં દિ.પ્લોટ 49 વિસ્તારમાં સીટી સી પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા અજયસિંહ વિક્રમસિંહ વાઘેલા નામના શખ્સને રૂ. 600ની કિંમતની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.