જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં આવેલ વામ્બે આવાસ બ્લોક નંબર 8 તથા 13 પાસેથી મનોજ ઉર્ફે કંકુ કાંતીભાઈ પરમાર નામના શખ્સને પોલીસે 200મીલી ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.