ચાર દાયકા પહેલા જામનગરની જ શ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજ માંથી અભ્યાસ કરીને ડોક્ટર થયેલ જામનગર અને રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં સેવા આપનાર અને સને 2016થી નિવૃત્તિ બાદ લોકોને હેલ્થ અંગે સતત સરળ અને ગામઠી ભાષામાં જાગૃત કરતાં ડૉ. ટી. બી. કનેરીયા સાહેબ લિખિત " હેલ્થ ટિપ્સ " દર અઠવાડિયે જામનગર મોર્નિંગમાં પ્રકાશિત થશે.

ડો.ટી.બી.કનેરિયા એમ.બી.બી.એસ એમ પી શાહ મેડીકલ કોલેજ વર્ષ ૧૯૭૦/‘૭૫. ગવર્નમેન્ટ મેડીકલ ઓફીસર અને મેડીકલ પ્રેક્ટીશનર ભાણવડ વર્ષ ૧૯૭૬/૨૦૦૩ વર્ષ ૨૦૦૪ થી રાજકોટમા મેડીકલ પ્રેક્ટીશનર વર્ષ ૨૦૧૬ થી રીટાયર્ડ અને લોકોમા હેલ્થ એજ્યુકેશન હેલ્થટીપ્સ વિ.આરોગ્ય જાળવણી બાબતની અને ફ્રી સામાજીક સેવાઓ શરુ કરી છે.