તસ્વીર - સુમિત દતાણી |
ભાણવડમાં આવેલ ચર્ચમાં દર વર્ષે 25 ડિસેમ્બર ના દિવસે ક્રિસ્મસ ની ઉજવણી કરવામાં આવે છે ચર્ચામાં સવારે સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને બપોરે બટુક ભોજન નું અયોજન કરવામાં આવે છે ત્યારે સાંજના સમયે આકર્ષક રંગોળી બનાવી લોકોને સેવ બર્ડ માટે એક મેસેજ પહોંચાડવામાં આવે છે ત્યારે સર્વ ધર્મના લોકો બાળકો સાથે નિહાળવા આવેછે લોકોને પણ ત્યાં એક મનની શાંતિ અનુભવે છે અને બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળે છે.
0 Comments
Post a Comment