ઓખા શહેર માં હઠીલા હનુમાન મંદિરે થી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા જિલ્લા અઘ્યક્ષ શ્રી ઇશ્વરભાઇ જાખરીયા , દ્વારકા જિલ્લા ના મંત્રી શ્રી દીપકભાઈ જાની , દ્વારકા જિલ્લા સહમંત્રી વિજયભાઈ જગતિયા દ્વારકા જિલ્લા બજરંગદળ મિલન કેન્દ્ર સંયોજક શ્રી બાલુભા વાઘા


દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ બારાઇ તથા દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી ખેરાજભા કેર દ્વારકા જિલ્લા પંચાયત ના સદસ્યશ્રીઓ શ્રી લુણાભા સુમણીયા,વનરાજભા માણેક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા જિલ્લા સામાજીક સમરસતા પ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાઠોડ તથા દ્વારકા જિલ્લા સત્સંગ પ્રમુખ શ્રીમતી સીતાબેન સુમણીયા , દ્વારકા જિલ્લા દુર્ગા વાહિની સંયોજિકા જેનીબેન મજીઠીયા 


વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા તાલુકા અધ્યક્ષ શ્રી પાચાભા સુમણીયા , દ્વારકા તાલુકા ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા ,દ્વારકા તાલુકા બજરંગદળ સંયોજક શ્રી ધર્મભા સુમણીયા , દ્વારકા તાલુકા બજરંગદળ સહ સંયોજક રામભા માણેક, 

વિશ્વ હિન્દુ પરિષદદ્વારકા શહેર કાર્યકારી અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ રાયમંગીયા , દ્વારકા શહેર અધ્યક્ષ શ્રી કિરણભાઈ માંગલીયા 

બજરંગદળ દ્વારકા સંયોજક શ્રી ક્રિષ્નાભાઈ સી. કણજારીયા બજરંગદળ ઓખા શહેર સંયોજક હરેશભાઈ ગઢવી ઓખા શહેર મંત્રી જીતેશભાઈ જેઠવા બજરંગદળ બેટ દ્વારિકા સહ સંયોજક વિશાલભાઈ તેમજ ઓખા બેટ દ્વારિકા 

સૂરજકરાડી દ્વારકા ના બજરંગદળ ના કાર્યકર્તા

 તથા ઓખા નગરપાલીકા ના સદસ્ય બજરંગદળ ની શૌર્યયાત્રા માં જોડાયા હતા. કાયૅક્રમ નું સંચાલન જીલ્લા મંત્રી શ્રી દિપકભાઈ જાની એ કરેલ હતું તથા આ કાયૅક્રમ માં હિન્દુ ધર્મ પ્રેમી લોકોએ મંડપ, સ્ટેજ, ચા નાસ્તો, ઝંડા, ધ્વજ વિગેરે માટે આર્થિક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ માં અસંખ્ય બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ ભાઈઓ તથા મહિલા વિભાગ, દુર્ગાવાહિની બહેનો અને ને દ્વારકા ની ધમૅ પ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારી રીતે કરવામાં આવી હતી. 

કાયૅક્રમ ને સફળ બનાવવા શ્રી બાલુભા વાઘા તથા શ્રી પાચાભા સુમણીયા તથા વિજયભાઈ જગતિયા તથા શ્રી ધમૅભા સુમણીયા તથા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના ભાઈઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


અહેવાલ - બુધાભા ભાટી