જામનગર મોર્નિંગ - જામનગર 

ઇમેજિંગ ફોટોગ્રાફર એશો. દવારા વિધાર્થી સન્માન સમારોહ, વિશિષ્ટ ફોટોગ્રાફર સન્માન, અને નવા ચૂંટાયેલા ધારાસભ્યઓ નો સન્માન સમારોહ ગુજરાત સુપ્રસિદ્ધ હાસ્ય કલાકરો ધનસુખ ભંડેરી  તથા કૌશિક ચુડાસમા ના હાસ્ય મૉજ સાથે શાનદાર રીતે સંપન્ન થયો.


 આ કાર્યક્રમ માં સાંસદ સભ્ય પુનમબેન માડમ, મેયર  બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, ધારાસભ્યઓ દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, સ્ટે કમીટીના ચેરમેન મનીષભાઈ કંટારીયા,પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ગોવા સિપીંગ યાર્ડ ના ડારેયક્ટર હસમુખભાઈ હિંડોચા, શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ ધ્રોલ તાલુકા પંચાયત સામાજિક ચેરમેન કવિતા બેન ચાવડા, કોર્પોરેટરઓ, મુકેશભાઈ માતંગ, વિનોદભાઈ ખીમસુર્યા, શોભાનાબેન પઠાણ, જેન્તીભાઇ ગોહિલ, ડિમ્પલબેન રાવલ, ગોપાલભાઈ સોરઠીયા,જામનગર જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ નાથાભાઈ વારસાખિયા, શિક્ષણ સમીતી ના સભ્ય આનંદ ભાઈ ગોહિલ, જામનગર ફોટો એસો પ્રમુખ દીપુભાઈ લાખાણી, પ્રોફેશનલ ફોટો કલબ ના પ્રમુખ રિશીભાઈ જોશી, મોરબી ફોટો ક્લબ પ્રમુખ વિનુભાઈ બોખાણી, એડવોકેટ કિરણભાઈ બગડા તથા ફોટોગ્રાફર પરિવાર ના સભ્યો હાજર રહેલા.

         આ કાર્યક્રમને સફળ બનાવા માટે સંસ્થા પ્રમુખ રાજુ યાદવ, સેક્રેટરી ભરત ચૌહાણ, ખજાનચી મહેન્દ્ર ચાવડા, ઉપ પ્રમુખ પ્રેમજીભાઈ વાઘેલા, જોઈન્ટ સેક્રેટરી કુમારભાઈ ગોહિલ, પૂર્વ પ્રમુખ પ્રહલાદ ભાઈ સિંધવ, કારોબારી સભ્યઓ જગદીશ ચાવડા, વિનુ ધ્રુવ,વિનાયક બોખાણી, મુકેશ ધવડ તથા સભ્ય પ્રેમજીભાઈ ચૌહાણ, અનિલભાઈ ગોહિલ, બિપીનચાવડા, હેમત ચાવડા, રમેશભાઈ ચૌહાણ, દિવ્યેશ જેપાર વિગેરે લોકો જેહમેત ઉઠાવી હતી.