જામનગરમાં વિક્ટોરીયા પુલ ઉપર આવેલ સળંગ પાળી ઉપર ચિત્રનગરી પ્રોજેક્ટની મુલાકાતે જામનગરના પ્રથમ નાગરિક અને મેયર હસમુખભાઇ જેઠવા, કોર્પોરેટર નટુભાઇ રાઠોડ, ભાજપ યુવા મોરચાના મંત્રી ચંદ્રસિંહ વાળા વિગેરેએ મુલાકાત લઇ યુવાનો અને બાળકોની ચિત્રનગરી પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરીને બિરદાવી હતી અને તેઓએ યુવાનોને પ્રોત્સાહન આપી આ પ્રકારની હસ્તકલાથી પ્રભાવિત થઇ શુભેચ્છા પાઠવી હતી.