જામનગર મોર્નિંગ - ૧૧/૦૧ દ્વારકા : દ્વારકાના શીવરાજપુર ગામના પાટીયા પાસેથી ધનાભા હરદાસભા નાયાણી નામના શખ્સને સ્થાનિક પોલીસે રુા. 400 ની કિંમતની અંગ્રેજી દારુની બોટલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.